🎉 દિવાળી પહેલા પાન કાર્ડ એજન્ટો માટે આવી ખુશખબર!
હવે આધાર કાર્ડમાં નામ સુધારવા માટે પાન કાર્ડ બન્યું ફરજિયાત – વિગતે જાણો સંપૂર્ણ માહિતી :
દિવાળી આવતા લોકો નવા કામની શરૂઆત કરે છે અથવા પોતાના કામ માં વિવિધતા લાવે છે, અને આવા સમયે સરકાર તરફથી પાન કાર્ડ એજન્ટો માટે આવી છે એક મોટી તક! હવે પાન કાર્ડ માત્ર નાણાકીય વ્યવહારો પૂરતું નહીં, પરંતુ આધાર કાર્ડમાં કે કોઈ પણ સરકારી રેકોર્ડ માં નામ સુધારવા માટે પણ મહત્વપૂર્ણ બની ગયું છે.
ચાલો જાણીએ કેવી રીતે પાન કાર્ડ દરેક નાગરિક માટે મહત્વપૂર્ણ બની રહ્યું છે.
આધાર કાર્ડમાં કોઈપણ પ્રકારની ત્રુટિ સુધારવી હોય, ખાસ કરીને નામ સંબંધિત, તો ફોટોવાળું સરકારી ઓળખપત્ર જરૂરી થાય છે. અગાઉ આ માટે લોકો સ્કૂલ સર્ટિફિકેટ, લગ્ન પ્રમાણપત્ર દ્વારા ચૂંટણી ઓળખપત્ર સુધારી લેતા હતા અને પછી તેના અનુસંધાને આધાર કાર્ડ સુધારી લેતા.
📌 સમસ્યા: ફોટો વગરના લગ્ન પ્રમાણપત્ર..
અમુક રાજ્યોમાં લગ્ન પ્રમાણપત્ર પર નવદંપતીના ફોટા હોય છે – પણ આપણા ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં આવું નથી. આથી, ફોટો વગરના ડોક્યુમેન્ટ આધાર સુધારામાં માન્ય નથી ગણાતા. પાન કાર્ડ બનાવવા કે સુધરાવવા સિવાય વિકલ્પ નથી.
આધાર કાર્ડ સુધાર્યા વગર પાન કાર્ડ કઈ રીતે સુધરશે ?
🧑💼 એજન્ટો માટે શા માટે છે સુવર્ણ તક?
🎯 સારાંશ :
-
આધાર સુધારવા માટે હવે પાન કાર્ડ વધુ જરૂરી છે.
-
ચૂંટણી કાર્ડ સુધારવા માટે આધાર સુધારવું હવે ફરજિયાત છે.
-
ફોટો વગરના ડોક્યુમેન્ટ માન્ય નથી – ખાસ કરીને લગ્ન પ્રમાણપત્ર.
-
દરેક નાગરિક માટે પાન કાર્ડ હોવું હવે મહત્વપૂર્ણ બની ગયું છે.

